◼ધોરણ ૧૦ માં ભણતા વિધાર્થી ઓ માટે જ
*◻શિષ્યવૃત્તિ ની રકમ:-
*◼ધોરણ 11- 12 દરમિયાન દર વર્ષે 15000/- રૂપિયા
*◻કોલેજ દરમિયાન દર વર્ષે 240000/- રૂપિયા
*◼તમામ કેટેગરી ના બાળકો ફોર્મ ભરી શકશે કોઈ આવક મર્યાદાને ધ્યાન માં લેવાશે નહિ. માત્ર એક જ વાર પરિક્ષા પાસ કરો એટલે કોલેજ સુધી શિષ્યવૃત્તિ રકમ મળવાપાત્ર રહેશે 👉🏻 Start Date:- 14-09-2019 , Last Date:- 03-11-2019
◼વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લીંક: Ciick Here
0 Comments:
Post a Comment